એજ્યુકેશન : અવસર લોકશાહીનો અંતર્ગત વડોદરા શહેરની શ્રી અંબે વિદ્યાલયમાં હેડ બૉય અને હેડ ગર્લની ચૂંટણી યોજાઈ – જુઓ VIDEO
શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વડોદરા ખાતે બાળ સંસદની ચૂંટણી ની જેમ હેડ બોય અને હેડ ગર્લની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 7 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ...

