ઝાલોદ પોલિસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા હિન્દુ સમાજના તહેવારો ને અનુલક્ષી નગરમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.
પંકજ પંડિત ઝાલોદ નગરનાં દરેક માર્ગો ઉપર ખુલ્લા વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુંઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ ગૌરવ ગામીત તેમજ પી.એસ.આઈ સી કે...

