Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લામાં આવેલા ઝાલોદ તાલુકામાં ઘેસવા ગામે એસ એફ ફાય દ્વારા ઘેસવા પ્રાથમિક શાળામાં બાળકો ના ઉચ્ચ ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા

દાહોદ જિલ્લામાં આવેલા ઝાલોદ તાલુકામાં ઘેસવા ગામે એસ એફ ફાય દ્વારા ઘેસવા પ્રાથમિક શાળામાં બાળકો ના ઉચ્ચ ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા માટે અને શિક્ષણ ઉચ્ચ કક્ષા એ આગળ લય જવા માટે માહિતી આપી અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું. દરેક વિધાર્થી ઓ ને… મયુર વસૈયા અને સાથી આશિષ ડામોર SFI DAHOD LEADERSHIP (સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા દાહોદ) બિપિનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ વસૈયા , જયેશ પટેલ (ભીમપુરી પ્રાથમિક શાળામાં) ઉપસ્થિત રહ્યાં હતાં.

Share

Related posts

ઝાલોદની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં એન.એન.એસ દિવસની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

કાલોલ તાલુકા મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રાકેશ સુથારિયા 10 હાજરની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

gujaratjanekta

અમદાવાદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે રૂ. ૧૬૪ કરોડના ૧૧ શૈક્ષણિક વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial