Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : ગુજરાત ન્યૂઝ

ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદની નિસરતા ગામડી પ્રાથમિક શાળાના શિક્ષક ગોવિંદકુમાર એમ.પ્રજાપતિ ને *રાજ્ય કક્ષાનો* ” ગુરુજી- શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત કરાયો.

gujaratjanekta
ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા, ઓલ ઇન્ડિયા, દિલ્હી તરફથી “ટીમ ગુજરાત” એ “ટ્રોફી, સન્માન પત્ર થી સન્માનિત કર્યા ‌.ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે કે દાહોદ જિલ્લા...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી. બી. એમ. હાઈસ્કૂલ ઝાલોદમા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

gujaratjanekta
શ્રી. બી. એમ. હાઈસ્કૂલ ઝાલોદ મા ગણિત વિજ્ઞાન પ્રદર્શન તારીખ 25/09/2025 ના રોજ યોજાયું હતું જેમાં કુલ પાંચ વિભાગ હતા. જેમાં 49 કૃતિઓએ ભાગ લીધો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા માં વીજ કંપનીના મેગા દરોડામાં રૂપિયા એક કરોડ 95 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા તાલુકા માં ૧૯૭૫ વીજ જોડાણ  ચેક કરી ૧૦૫ કનેક્શન માં ગેરરીતી પકડાઈ ફતેપુરા તાલુકામાં જીયુવીઅઍનઍલ એમજીવીસીએલ ના સંયુક્ત ટીમ વીજ ચોરી...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારમારીયા યોજાયેલ આરોગ્ય કેમ્પમાં ૧૭૮ લાભાર્થીઓએ વિવિધ સેવાનો લીધો લાભ

gujaratjanekta
ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારમારિયા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૭૮ લાભાર્થીઓએ વિવિધ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઝાલોદ સબ જેલ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

gujaratjanekta
ઝાલોદ તાલુકાની સબજેલ ખાતે , આજે તા 23/9/2025 “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અયોજન માનનીય મુખ્ય...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે આરોગ્ય શિબિર યોજાઈ

gujaratjanekta
ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાયણ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૭૩ લાભાર્થીઓએ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુખસરમાં કુપોષિત બાળકોને પોષણ કીટ નું વિતરણધારાસભ્ય રમેશભાઈ કટારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

gujaratjanekta
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત દેશમાં સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સોમવારના...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પીએચ.ડી ની ડીગ્રી મેળવતા ગોધરાના પ્રો. અજીતસિંહ ચૌહાણ

gujaratjanekta
પંકજ પંડિત સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે વીઝીટીંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવતા પ્રો. અજીતસિંહ ચૌહાણએ “એ સ્ટડી ઓફ ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સ ઓફ જીએસએફડીસી”- ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈ ગરબા આયોજકો સાથે મીટીંગ યોજી : નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરી ગરબા સ્થળની ચકાસણી કરવામાં આવી

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ દરમિયાન માસ-મટનની દુકાનો બંધ રાખવા ગરબા આયોજકો દ્વારા માંગ કરાઈઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની અધ્યક્ષતા હેઠળ ગરબા આયોજકો...
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ સોલંકીનુ ટ્રાન્સફર થતાં તેમનું વિદાય સમારંભ ડી.વાય.એસ.પી દ્વારા યોજવામાં આવ્યું

gujaratjanekta
પંકજ પંડિત ઝાલોદપાયલોટનાનામથીહુલામણાતેમજ સરળ અને સૌમ્ય સ્વભાવને લઈ સ્ટાફમાં સહુના પ્રિય ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના ડ્રાઇવર તરીકે પોલિસ સ્ટેશનમા ફરજ નિભાવતા રાહુલસિંહ મહેન્દ્રસિંહ સોલંકી દ્વારા સ્વેચ્છીક...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial