Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ઝાલોદ સબ જેલ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

ઝાલોદ તાલુકાની સબજેલ ખાતે , આજે તા 23/9/2025 “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અયોજન માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય આધિકારી ડૉ ઉદય ટીલાવટ, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ તુષાર ભાભોર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો તેમજ જેલના સ્ટાફ માટે આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ હેતુથી આ કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ 26 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો.આ કેમ્પમાં ઝાલોદ સબ જેલના ઇન્ચાર્જ જેલર સંજયભાઈ પટેલ આરોગ્ય ટીમ ના ડો અર્પિત નીનામા ,cho જયેશભાઇ જોશી, વિમલભાઈ મુનિયા ,STI કઉન્સેલર અનિલ ભુરિયા,STS ઝાલોદ સતીશભાઈ ગરાસીયા, SDH ઝાલોદ લેબટેક પ્રકાશભાઈ ડામોર , દ્રારા આરોગ્યની તપાસ કરવામાં આવી.
આ કેમ્પ અંતર્ગત આપવામાં આવેલી મુખ્ય આરોગ્ય સેવાઓમાં સામેલ રહેલું:બન્દિવાનભાઈઓ તેમજ જેલ સ્ટાફના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસTB અને હોવ તેમજ જાતીય રોગ લેપ્રસી રોગ અંગે માહિતી અને સલાહસર્પદંશ અને ડોગ બાઈટના કેસમાં પ્રથમ સારવાર માટે SDH, PHC પર ઉપલબ્ધ ઇન્જેક્શન અંગે જાગૃતિ

Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશનમા શ્રાવણ માસ અંતર્ગત હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજની મીટીંગ પી.આઈ ગામીતની અધ્યક્ષતા હેઠળ યોજાઈ

gujaratjanekta

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણનો ત્રાસ! આ વિસ્તારોની હવા ખૂબ જ ઝેરી છે, શું ફરી પ્રતિબંધો વધશે?

Admin

સિદ્ધપુરમાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું, જુના ગંજબજારમાં જાહેરસભા યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial