Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારમારીયા યોજાયેલ આરોગ્ય કેમ્પમાં ૧૭૮ લાભાર્થીઓએ વિવિધ સેવાનો લીધો લાભ

ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારમારિયા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૭૮ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આ આરોગ્ય કેમ્પ દરમિયાન ગાયનેકોલોજિસ્ટ ડૉ. જાગૃતિબેન પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ભાર્ગવ ભાભોર તથા ડૉ.મીના બેન તાવીયાડ તથા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.

Share

Related posts

વડોદરામાં કન્ટેનરે કાર અને રિક્ષાને હડફેટે લીધા બાદ દીવાલમાં ઘુસી ગયું

gujaratjanekta

વડોદરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી-બ્લેક વહન કરતા ૧ મશીન સહિત ૨ ડમ્પર મળી ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત – જાણો વધુ

gujaratjanekta

અહલ્યાબાઈ હોલકરની 299મી જન્મ જયંતિનું દાહોદમાં પહેલીવાર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial