Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પીએચ.ડી ની ડીગ્રી મેળવતા ગોધરાના પ્રો. અજીતસિંહ ચૌહાણ

પંકજ પંડિત

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે વીઝીટીંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવતા પ્રો. અજીતસિંહ ચૌહાણએ “એ સ્ટડી ઓફ ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સ ઓફ જીએસએફડીસી”- ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન..વિષય પર કાલોલ કોલેજના પ્રો. ડો. અજય એમ સોનીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી ની પદવી હાંસલ કરી છે. જેમને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર જેઠવા સર, રજીસ્ટાર ડો. અનિલ સોલંકી, કોમર્સના હેડ ડો. શૈલેષ રાણસરિયા સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન પાઠવ્યા છે.
સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના પ્રમુખશ્રી ગોપાલસિંહજી સોલંકી. સેક્રેટરી કુ. કામિનીબેન સોલંકી, પ્રિ. ડો. શૈલેન્દ્ર પાંડે, બી.એડ કોલેજના પ્રિ.ડો. આર જી પટેલ તથા સમગ્ર કોમર્સ કોલેજ અને બી.એડ કોલેજ પરિવારે ડો. અજીતસિંહ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

Share

Related posts

વર્ષ ૨૦૨૩ ના અંતે દાહોદ જિલ્લામાં સસ્તા અનાજની ૫ દુકાનો સસ્પેન્ડ

gujaratjanekta

ઝાલોદ તાલુકા ની ૧૪-ગામડી જીલ્લા પંચાયત માં આવતા ગામો માં કુલ ૩૩૫ લાખ રૂપિયા ના ડામર રસ્તાઓ ના ખાત મુહૂર્ત કરવામાં આવ્યા

gujaratjanekta

ફતેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે મરેલા પશુઓ નાખી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયાપશુઓ કેવી રીતે એક સાથે મૃત્યુ પામ્યા તે તપાસનો વિષય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial