ગુજરાતમાં નવી સરકારે 4 IASને અગ્ર સિચવ તરીકે, 9ને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવાનો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ નિર્ણય લીધો
ગુજરાત સરકારે 1998 બેચના 4 આઇએએસ અધિકારીઓને અગ્ર સચિવ પદે 2010ની બેચના નવ અધિકારીઓને સિલેક્શન ગ્રેડ બઢતીના હુકમો કર્યા છે. ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર આવ્યા...

