Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝવેરબાઈ કન્યા શાળા દેસાઇવાડ ખાતે નવા મતદારો અને 80 વર્ષ થી વધુ વયના મતદારોઓનું સમ્માન અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

કિશોર સિંહ સોલંકી

ઝવેરબાઈ કન્યાશાળામાં મતદાર યુવા જાગૃતિ અને નવા મતદારોઓનું સન્માન કાર્યક્રમમાં મામલતદારશ્રી મનોજભાઈ મિશ્રા સાહેબ,કપાસિયા સાહેબ, ઝોનલ ઓફિસર સાહેબ શ્રી પ્રો. એમ.એ.શેખ અને એચ.એફ સકિર આસિસ્ટન્ટ ઝોનલ શ્રી અને ઝોનલ રૂટ નંબર 31ના મતદારો હાજર રહિયા હતા.
આ કાર્યક્રમ માં 80 વર્ષથી વધુ વયના અને નવા યુવા મતદારોનું સમ્માન દાહોદ મામલતદારશ્રી મનોજ મિશ્રા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે નિષ્પક્ષ મતદાન માટે મતદારો ને શપથ લેવડા આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ઝવેરબાઈ કન્યા શાળાના આચાર્ય શ્રી, શાળાના શિક્ષક શ્રી અને ઝવેરબાઈ કન્યા શાળાના BLO (બુથ લેવલ ઓફિસર)શ્રી પ્રકાશચંદ્ર પંચાલ, નિલમબેન જાદવ, નીલમબેન તિવારી અને પ્રદીપસિંહ બારીયા હાજર રહિયા હતા.

Share

Related posts

ઝાલોદ નગરમાં ‘સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી’ નિમિત્તે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

કાંકણપુર ગામે ફાર્મ હાઉસમાંથી ૫૦૦ ના દર ની ડુબ્લીકેટ નોટો છાપતા બે ઈસમો તથા ઇલેક્ટ્રિક સાધનો સાથે દબોચતી ગોધરા એલ.સી.બી પોલીસ

gujaratjanekta

ગોધરાના કે.ટી.પરીખ ની ગુજરાત રાજ્ય સહકારી સંઘના વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial