Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા ફાગ ઉત્સવ નિમિત્તે પ્રી.હોળી રમવામાં આવી

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ નગરની પંચાલ સમાજની મહિલાઓ વિશ્વકર્મા મંદિરે વર્ષ દરમ્યાન દરેક ઉત્સવ ખૂબ જ ઉમંગ ઉલ્લાસ થી ઉજવતા હોય છે. ફાગણ મહિના મા આવતો ફાગ ઉત્સવ એટલે કે અગ્યારસ નિમિતે વિશ્વકર્મા મંદિરે પંચાલ સમાજના મહિલા મંડળ દ્વારા ઉજવવામાં આવેલ હતું. આ ફાગ ઉત્સવ એટલે હોળી પહેલા ભાગવાન સાથે પ્રી. હોળી રમી ઉત્સવના વધામણાં કરવા. પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા ફાગ ઉત્સવ નિમિત્તે ફાગણમા હોળીના ગીતો ગાઈ તેમજ ગુલાલની છોળો ઉછાળી આનંદોલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે ઢોલ નગારા વગાડી નાચી ઝુમી ,ગરબા તેમજ ફિલ્મી ધૂનો પર ધુળેટીના ગીતો વગાડી ઉત્સવની મજા લીધી હતી.

Share

Related posts

ગુજરાત ઈલેક્શન : વિધાનસભાની ચૂંટણી પૂર્વે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું

gujaratjanekta

રાજકોટમાં સગા પિતાએ તેની દીકરી સાથે દુષ્કર્મ આચર્યો હતો .

gujaratjanekta

વડોદરામાં ક્રાફ્ટરૂટ્સ દ્વારા યોજાયેલ હસ્તકલા પ્રદર્શનનો ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે કરાવ્યો પ્રારંભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial