Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી

ડી.વાય.એસ.પી પટેલ, પી.એસ.આઇ માળી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે

ગરાડુ મુકામે જાનમારીયાનો મેળો ભરાય છે ત્યાંથી થોડીક દૂર ડુંગરામા આ ઘટના બની

આત્મહત્યા કે હત્યા ….❓પોલીસ તપાસનો વિષય

જાણવા મુજબ મરનાર વ્યક્તિનુ નામ દિનેશ મતા મુનીયા ( તળાવ ફળીયુ, ગરાડુ ) છે.

Share

Related posts

ફતેપુરા ગ્રામ પંચાયતમાં 92 વર્ષના મતદાર વીલચીર પર આવી મતદાન કરી મતદાન કર્યુ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર માં આવેલ કોમલ શિક્ષણ સંકુલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ગુર્જર ભારતી દાહોદ અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના પ્રમુખ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારાકાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial