Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામા ઘાવડી ગામમાં પ્રાથમિક શાળાના નાનકડા ભુલકાઓએ સ્વીપ કાર્યક્રમ હેઠળ રેલી યોજી

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

દાહોદ : આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઘાવડી ગામ ખાતે મતદાન પ્રત્યે જાગૃતિ અંગેના બેનરો લગાવવા સાથે લોકોમાં તેમજ યુવાઓમાં મતદાન જાગૃતિ માટે પ્રોત્સાહન આપવા પ્રાથમિક શાળા ઘાવડીના નાનકડા ભુલકાઓએ સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગામના મતદારોને મતદાન આપવા પ્રોત્સાહિત કરવા માટે પ્રાથમિક શાળાથી રેલી શરુ કરીને સમગ્ર ગામમા મતદાન અંગેના પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકામાં રાત્રી દરમિયાન આવેલ વાવાઝોડામા ઝાડ અને લાઇટના થાંભલા પડી જતાં અમુક વિસ્તારોમાં અંધારપટ છવાયો

gujaratjanekta

રાજકોટમાં પતિએ પત્ની પર કર્યો બળાત્કાર: ભાઇ અને મિત્ર પણ હતા હાજર, ત્રણેય સામે નોંધાયો ગુનો

Admin

સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP’s Commendation Disc-2020 મેડલ ની જાહેરાત પંચમહાલ જિલ્લા માંથી ચાર પોલીસ કર્મચારીઓ ની પસંદગી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial