Gujarat Jan Ekta
તાજા સમાચાર

Category : Breaking News

Breaking News ગુજરાત ન્યૂઝ

ભાવનગર ના કલે ક્ટર તરીકે કાર્યભાર સંભા ળતા ડી. કે. પારેખ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ભાવનગરના કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળતા શ્રી ડી. કે. પારેખ ભાવનગરના જિલ્લા કલેક્ટર તરીકે આજે શ્રી ડી.કે. પારેખે કાર્યભાર સંભાળી લીધો છે....
Breaking News ગુજરાત ન્યૂઝ

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતો ની ઘટનામાં ચાર ના મોત અનેક લોકો ઘાયલ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ભરૂચ જિલ્લામાં તહેવારોની ઉજવણી વચ્ચે માર્ગ અકસ્માતની ગોજારી ઘટનાઓ સામે આવી છે,જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સર્જાયેલ બે જેટલી અલગ અલગ માર્ગ...
Breaking News ગુજરાત ન્યૂઝ

પાટણના વેપારીના ગળે છરી ભરાવી રૂ. 4.6 લાખની લૂંટ, એક ઓળખાયો

gujaratjanekta
સંકેત પંડ્યા – એડિટર પાટણના પશુઆહારની દુકાન ચલાવતા વેપારી આપેલ પશુઆહારની ઉઘરાણી કરીને રૂપિયા લઇને પર પાટણ આવી રહ્યા હતા. તે વખતે સાંપ્રા ગામે ઉત્તર...
Breaking News ગુજરાત ન્યૂઝ

શ્રી સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રી દરમિયાન ભવ્ય આયોજન .

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર સોમનાથ મંદિર છે એ પર્યટન સ્થળ છે અને આસ્થાનું કેન્દ્ર છે અને આ વખતે દિવાળીના વેકેશનમાં લોકો મોટી સંખ્યામાં આવશે તેઓ...
Breaking News ગુજરાત ન્યૂઝ

મુખ્યમંત્રી વિક્રમ સંવત ૨૦૭૯ ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરી

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ના પ્રારંભ દિવસે તારીખ ૨૬ ઓક્ટોબર, બુધવાર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન...
Breaking News ગુજરાત ન્યૂઝ

અંકલેશ્વર ની ગંગા જમના સોસાયટીમાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળતા દોડધામ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર અંકલેશ્વર-દિવાળીના દિવસે જ મોટી દુર્ઘટના બનતા અટકી,ગંગા જમના સોસાયટીની ગેસ લાઈન લીકેજ થતા આગની જ્વાળાઓ ઉઠી અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ...
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાતનું પ્રથમ પાટણનું રિજિયોનલ સાયન્સ સેન્ટર દિવાળી વેકેશન દરમિયાન ખુલ્લું રહેશે

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેંટર વિકસાવવામાં...
Breaking News

રાષ્ટ્રપતિ અને PM મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કરી સુખ-સમૃદ્ધિની કામના

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટ કરીને કહ્યું છે કે તમામ...
Breaking News ગુજરાત ન્યૂઝ

સોમનાથમાં ૮૦ ટકા અતિથિગૃહો છે બે વર્ષ બાદ થયા છે હાઉસફુલ

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર લાભ પાંચમ સુધી ચાત્રિકોનો પ્રવાહ રહેશે યથાવત વેરાવળ યાત્રાધામ સોમનાથ ખાતે છેલ્લા બે જે હાલમાં દિવાળી પર્વ ને લઈને ૮૦ વર્ષ...
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાતમાં ન્યાયતંત્રના માળખાને મજબૂત કરવા રૂ. 565 કરોડના પ્રોજેક્ટનું ઈ-લોન્ચિંગ કરાયું

gujaratjanekta
 સંકેત પંડ્યા – એડિટર ગુજરાતમાં ન્યાયતંત્રના માળખાને મજબૂત કરવા રૂ. 565 કરોડના પ્રોજેક્ટનું ઈ-લોન્ચ ગુજરાતના ન્યાયતંત્રના વિવિધ પ્રોજેક્ટના ઈ-લોન્ચ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું...
તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial