Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ભાવનગર ના કલે ક્ટર તરીકે કાર્યભાર સંભા ળતા ડી. કે. પારેખ

 સંકેત પંડ્યા – એડિટર
ભાવનગરના કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળતા શ્રી ડી. કે. પારેખ ભાવનગરના જિલ્લા કલેક્ટર તરીકે આજે શ્રી ડી.કે. પારેખે કાર્યભાર સંભાળી લીધો છે. ભાવનગરના કલેક્ટર શ્રી રમેશ મેરજાની અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં તેમણે આજે નવનિયુક્ત કલેક્ટર શ્રી ડી.કે. પારેખને ચાર્જ સુપ્રત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પારેખ અગાઉ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવારત હતા. વર્ષ 2009ની બેચના આઇ.એ.એસ. અધિકારી શ્રી ડી. કે. પારેખ કચ્છ જિલ્લાના વતની છે અને અર્થશાસ્ત્ર વિષયના સ્નાતક છે. આ ઉપરાંત અગાઉ તેઓ પાટણ અને સુરતના જિલ્લા વિકાસ અધિકારી તરીકે, રોજગાર અને તાલીમ વિભાગના નિયામક તેમજ ગાંધીનગર ઝોનના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સરકારના વિવિધ વિભાગોમાં તેમની ફરજના બહોળા અનુભવનો લાભ ભાવનગર જિલ્લા ના લોકોને થશે તે નિશ્ચિત છે . ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાં અને સરકારના વિવિધ વિભાગોમાં તેમની ફરજના બહોળા અનુભવ નો લાભ ભાવનગર જિલ્લા ના લોકોને થશે તે નિશ્ચિત  ..   . .
Share

Related posts

છેલ્લા દોઢ વર્ષથી અપહરણ થયેલ ભોગ બનનાર દિકરીને તથા આરોપીઓને વારાણસી (ઉત્તરપ્રદેશ) થી શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કોર્ડ દાહોદ તથા ચાકલીયા પોલીસ ધ્વારા ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને વારાણસી (બનારસ)ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામા આવેલ દાહોદ જિલ્લા પોલીસ.

gujaratjanekta

ચૂંટણી અધિકારી ઓ તથા મદદનીશ ચુંટણી અધિકારી ઓને મેજીસ્ટ્રીયલ અધિકારો અપાયા

Admin

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial