નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શાળા રમતોત્સવ ૨૦૨૩-૨૪ નું આયોજન કરાયું
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ – ૨૦૨૩-૨૪ માં સીઆરસી કક્ષાએથી વિજેતા થયેલ ૩૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને...

