વડોદરાના કલાપ્રેમીઓ માટે અનેરું આકર્ષણ: ‘આકૃતિ આર્ટ ગેલેરી’ ખાતે ‘આર્ટ ઈન હાર્ટ’ ગ્રુપ દ્વારા ત્રિ-દિવસીય ચિત્ર પ્રદર્શનનું આયોજન – જાણો વધુ
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ સંસ્કારી નગરી વડોદરા હંમેશા તેની કળા અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં વિખ્યાત રહી છે, ત્યારે વડોદરાના કલાપ્રેમીઓ માટે વધુ એક આનંદના સમાચાર...

