Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

મૃતક પોલીસકર્મીના પરિવારને SBI બેંક તરફથી એક કરોડનો ચેક એનાયત.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સ્વ. જિતેન્દ્રભાઈ સોમાભાઈ મછાર રહેવાસી ઝાંબપૂર્વ તા. સુખસર જિ. દાહોદ નામઓ ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તાજેતરમાં ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા કરેલ એમ.ઓ.યુ. મુજબ મૃતકનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સેલરી એકાઉન્ટ હોય અને ચાલુ ફરજમાં અવસાન થાય તો એમ.ઓ.યુ. મુજબ તેમને SBI બેંક તરફથી રૂ. 1 એક કરોડ તથા અન્ય લાભ મળવાપાત્ર છે. જેથી ગુરૂવારના રોજ સ્વ. જિતેન્દ્રભાઈ સોમાભાઈ મછારના પત્નીને SBI બેંક તરફથી મળવાપાત્ર લાભના નાણાંનો ચેક પોલીસ અધિક્ષક રવિરાજ જાડેજા જી. દાહોદ નામની અધ્યક્ષતામાં આપવામાં આવ્યો હતો.

Share

Related posts

ઝાલોદ દશામ નર્સિંગ કોલેજ ખાતે નવા વિધાર્થીઓને આવકાર સાથે સપથ વિધિ યોજાઈસંસ્થાના સંચાલક મૂકેશ ડામોરે નિષ્ઠા પૂર્વક પોતાની કામગીરી કરવા સૂચન કર્યું

gujaratjanekta

દાહોદ જિલ્લાના વિકાસ કાર્યો મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક

gujaratjanekta

ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે દાહોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial