મેટ્રો આવતા દિવાળીની રજાઓમાં એએમટીએસને નથી મળતા મુસાફરો, AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન
સંકેત પંડ્યા – એડિટર દિવાળી દરમિયાન મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન થઈ રહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું...

