Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદના ગલાલીયાવાડ તળાઈ ફળિયામાંથી 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ઈસમને રૂલર પોલીસે ઝડપી ગુનો દાખલ કર્યો

 સંકેત પંડ્યા – એડિટર
દાહોદના ગ્લાલિયાવાડ વિસ્તાર ખાતે પેટ્રોલિંગ કરી રહેતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે ગલાલીયાવાડ સારસા તળાઈ ફળિયામાં રહેતો નિરમા ભાવસિંગ બિલવાલ તેના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું છૂટક વેચાણ કરે છે તેવી બાતમી આધારે પોલીસે ગ્લાલિયાવાડ સારસા તળાઈ ફળિયામાં તેના રહેણાંક મકાનમાં રેડ કરતા દાહોદ પોલીસને તે ઘરમાં સંતાડી રાખેલું ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 31 જેટલી થેલામાં ભરેલી મળી આવી હતી જેની કિંમત 7,500 રૂપિયાના વિદેશી દારૂ સાથે છૂટક દારૂનું વેચાણ કરતાં નીરમા સુનિલ બિલવાલની અટકાયત કરી તેની સામે પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે

Share

Related posts

દિવ્યાંગ- પ્રજ્ઞાચક્ષુ માટે રાજ્યકક્ષા ચેસ ટુર્નામેન્ટ 2026 નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદથી અંબાજી જતા પગદંડી શ્રદ્ધાળુઓને પાણીની બોટલ આપી જલ સેવા કરતા નજરે પડે છે

gujaratjanekta

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા ઝાલોદ તાલુકાના આંબા ફળીયાની માનસિક અસ્વસ્થ મહિલાને ઘર સુધી પહોંચાડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial