ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ફતેપુરા ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉત્સાહભેર કરાઈ ઉજવણી
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા રાજ્યકક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણીફતેપુરા . રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ભગવાન...

