Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બિહારમાં એનડીએ સરકારને ઐતિહાસિક વિજય પ્રાપ્ત થતા ફતેપુરા ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉત્સવ મનાવવામાં આવ્યો

ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્ય  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ફતેપુરા નગરમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી છે બિહારમાં એનડીએ સરકારને વિજય પ્રાપ્ત થતા ઉત્સવ મનાવ્યો હતો બિહાર રાજ્યની આજરોજ ગણતરી હતા બિહારમાં એનડી ની સરકારે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા દાહોદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર. તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ પારગી એપીએમસી ના ચેરમેન પ્રફુલભાઈ ડામોર.ફતેપુરા નગરના ભાજપના આગેવાનો ચુનીલાલ ચરપોટ. પંકજભાઈ પંચાલ. ભાવેશભાઈ પટેલ. ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ પંચાલ .શરદભાઈ ઉપાધ્યાય.ડોક્ટર અશ્વિનભાઈ પારગી.જિલ્લા સભ્ય ટીનાભાઇ પારગી તાલુકા પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાન  કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

પીએચ.ડી ની ડીગ્રી મેળવતા ગોધરાના પ્રો. અજીતસિંહ ચૌહાણ

gujaratjanekta

રાજકોટ બનશે હનુમાનમય: ૨૭ થી ૧ જાન્યુઆરી સુધી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial