શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રૂપરેખાની સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિફિંગ મિટિંગ યોજાઈ
નબળી આર્થિક સ્થિતિ બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસમાં અવરોધ ના બને તેવા પ્રયાસો હાથ ધરાશેવિકાસનો મૂળ પાયો શિક્ષણ છે તેથી મૂળ પાયો મજબૂત કરવાની જરૂર...

