કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ દાહોદમાં ધાનપુર તાલુકાની ૨ પ્રાથમિક શાળા તેમજ ૧ સરકારી માધ્યમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ
કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે શૈક્ષણિક કીટ આપી નાનકડાં ભુલકાંઓને શાળા પ્રવેશ કરાવાયોદાહોદ : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લાના ધામપુર...

