Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી નું ગૌરવ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 એફ વન વર્ષ 2023 -24 ડિસ્ટ્રીકટ એવોર્ડ સેરેમની “સ્વર્ણ સિદ્ધિ” તારીખ 17 /7/2024 ના રોજ વેવ્સ ક્લબ ભાઈલી- વાસના રોડ વડોદરા ખાતે ઈમિજિયેટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિજય સિંહ ઉમટ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જેમાં રાઈસ ટુ ગેધર સૂત્રને સાર્થક કરતા વર્ષ દરમિયાન કરેલી સેવાકીય ,આરોગ્ય લક્ષી, ફૂડ ફોર હંગર, વૃક્ષારોપણ, દિવ્યાંગોને સાધન સહાય, આંખોની તપાસ, મેગા મેડિકલ કેમ્પ, બાળકોમાં સ્વેટર વિતરણ ,જેવી વિવિધ કરેલી પ્રવૃત્તિઓને બિરદાવા માટે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા, ડિસ્ટ્રીકટ ચેરમેન લાયન કમલેશ લીમ્બાચીયા તેમજ પ્રમુખ લાયન તુલસી શાહને ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન પંકજ મહેતા ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. જેમાં કોર્ડીનેટર પીએમસીસી લા પરિમલ પટેલ અને પીએમવીસીસી લા શશીકાંત પરીખ અને દાહોદ ,હાલોલ ,નડિયાદ, ખંભાત ,આણંદ અને વડોદરા થી ખૂબ મોટી સંખ્યામાં લાયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

દિલ્હી ખાતે યોજાયેલ ૭૬ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાંથી દાહોદ શહેરની ઘાંચીવાડ વિસ્તાર આંગણવાડી બહેનશ્રી હિરલ ભટ્ટને કાર્યકરની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા.

gujaratjanekta

ઝાલોદ નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિતે શિવજી એ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું

gujaratjanekta

ફતેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે મરેલા પશુઓ નાખી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયાપશુઓ કેવી રીતે એક સાથે મૃત્યુ પામ્યા તે તપાસનો વિષય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial