Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા સંગઠનની મિટિંગમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ફતેપુરા આમ આદમી પાર્ટી સંગઠનની મીટીંગ યોજાઇ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ કલાલ સમાજની વાડીમાં ફતેપુરા આમ આદમી સંગઠનની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દાહોદ જિલ્લાના તેમજ ફતેપુરા તાલુકાના આમ આદમી  પાર્ટીના હોદ્દેદારોએ જયેશભાઈ સંગાડા નરેશભાઈ બારીયા રાકેશભાઈ બારીયા ડોક્ટર જીગ્નેશાબેન પારગી અલ્કેશભાઇ કટારા ધનજીભાઈ બામણીયા સહિતના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Share

Related posts

ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીજ લાઈનથી સલામત રહેવા અવગત કરતા નાયબ કાર્યપાલક ઇજનેર એમ કે ચૌધરી

gujaratjanekta

રાબોડ પ્રાથમિક શાળાની 136 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ

gujaratjanekta

લુણાવાડામાં વહેલી સવારે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ !

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial