Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ખાતે મહેંદી સ્પર્ધા યોજાઈ

લીમખેડાઅભેસિંહ રાવલ
લીમખેડા ની  હસ્તેશ્વર સ્કૂલ માં ગૌરીવ્રત નો પ્રારંભ થતાં મહેંદી સ્પર્ધા અને કેશગુંથન સ્પર્ધા યોજાઈ હતી જેમાં શાળાની વિધાર્થીનીઓ દ્વારા એક બીજાના હાથમાં વિવિધ પ્રકાર ની ડિઝાઇન માં મહેંદી મૂકી હતી અને અવનવી ભાત માં કેશગુંથન કર્યું હતું સ્પર્ધામાં વિજેતા થયેલ બાળકોને સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ અને ભરતભાઈ ભરવાડ દ્વારા શુભેચ્છા પાઠવી ગૌરીવ્રત કરનાર દરેક દીકરીઓને શુભ આશિષ આપ્યાં હતા

Share

Related posts

ઝાલોદ નગરમાં પોલીસ સ્ટેશનની સામે ઉભેલી xuv 300 ગાડીમાં અચાનક સળગી ઉઠી

gujaratjanekta

સિદ્ધપુર મા શ્રીમદ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહ ઉજવાયો

gujaratjanekta

ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થી માટે મોટીવેશન અને શુભેચ્છા કાર્યક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial