પંકજ પંડિત ચાર નવા ટ્રેક્ટરને લીલીઝંડી આપી નગરપાલિકાને આપવામાં આવ્યાગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાશ યોજના અંતર્ગત 31 નગરપાલિકાઓમા 44.05...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વફતેપુરા વિધાનસભા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમની કચેરીના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી...
ઓરડાના બાંધકામમા વિલંબ થતા બાળકોના અભ્યાસ ઉપર માઠી અસરઝાલોદ તાલુકાના સિમલિયા મુખ્ય પ્રાથમિક શાળા આવેલ છે,જયા જર્જરિત હાલતમા આવેલ ઓરડાઓને તોડી પાડી આધુનિક રીતે નવીન...
પ્રાપ્ય માહિતી પ્રમાણે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા ઝાલોદ હિજબે બાબજી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ છેશુક્રવારના રોજ ગલીયાકોટ બાબજી શહીદ નો ઉર્સ છ રાજસ્થાન રાજ્યના ગલીયાકોટ મુકામે દાઉદી વ્હોરા સમાજના...
આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જેમના માતા અથવા પિતા નથી તેઓને સેવાકીય પ્રવૃતિઓમાં સતત કાયૅરત એવા સંગાથ ચેરિટેબલ...
ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા બિયારણ,ખાતર તથા જંતુનાશક દવા લાવવા માટે નાણા માટે વલખા મારતા ખેડૂતોની હાલત કફોડી ચોમાસાની શરૂઆત થતાં ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ચૂક્યા છે.તેમજ...