વર્ષ 2025 માં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન વહેલી તકે થાય તે માટે વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડને રજુઆત – જાણો વધુ
સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ ભારતમાં વિકસિત રાજ્યોમાંનું એક એટલે આપણું ગુજરાત. ગુજરાતમાં દર વર્ષે નવી નવી ભરતીની જાહેરાતો સરકાર દ્વારા ઢંઢેરો પીટીને કરવામાં આવે...

