Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર મા ચાલતી સોફ્ટ ડ્રિંક્સ કંપની ઉપર વહીવટી તંત્ર નો એક્શન ક્યારે???

 

ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર મા મોટા પ્રમાણ મા સોફ્ટડ્રિંક્સ બનાવતી કંપની ઓ ચલાવવા મા આવી રહી છે આ લોકલ સોફ્ટ ડ્રિંક્સ થી પ્રજા સ્વાસ્થ્ય ઉપર ભારે ભરખમ અસર થઈ રહ્યો છે આ સોફ્ટડ્રિંક્સ બનાવનાર લોકો દ્વારા બોટલ ઉપર સુગર લખી સેકરીન મેરાવતા હોય તેવી લોક ચર્ચાઓ એ ગોધરા શહેર મા ભારે ભરખમ જોડ પકડ્યુ છે આ સોફ્ટ ડ્રિંક્સ બનાવતી લોકલ કંપની ઉપર આખરે વહીવટી તંત્ર દ્વારા ક્યારે એક્શન લેવા માં આવશે જો આ બાબતે વહીવટી તંત્ર એક્શન લે તો મોટા પાયે GST/ટેક્સ ચોરી તેમજ અન્ય ઘણા કાડા ચિઠ્ઠા બહાર આવે તેવી લોક ચર્ચાઓ એ જોડ પકડ્યું છે..

 

Share

Related posts

ભાવનગરથી અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીલી ઝંડી આપી .

gujaratjanekta

સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી ખાતે કરાઇ હાયપરટેન્શન દિવસની ઉજવણી

gujaratjanekta

ગાંધીનગરના VIP જ-રોડ સહિત 6 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ રહેશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial