Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ડૉ.બાબાસાહેબ આંબેડકરના બંધારણ દિવસથી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગુજરાત રાજ્ય સંગઠન મહામંત્રી રત્નાકર જી અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમ ભાઈ કેડિયા અને મધ્ય ગુજરાત ભાજપના પ્રભારી ગોવર્ધન ભાઈ ઝડપિયા જીના માર્ગદર્શન હેઠળ ડૉ.બાબાસાહેબ આંબેડકરના બંધારણ દિવસથી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. 6 ડીસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં આજે વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય વિનોદ ભાઈ સોલંકીજી, આજે ડભોઈ 140 ના ધારાસભ્ય શૈલેષ ભાઈ. મહેતાની સાથે રહીને અનુસૂચિત જાતિના બુદ્ધિ જેવી ડોકટર અને વકીલ શ્રી ઓ જેવા સંતોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેશન કોર્ટના સરકારી વકીલ શ્રી હિરણકુમાર ચૌહાણ અનિલભાઈ પરમાર સંતવાણી ના સંત દામોદરદાસ અને ગાયનેક ડોક્ટર રિઝલ્ટ ચાવડા સાહેબ વૈશાલી ચાવડા પ્રિતેશભાઈ પરમાર ડોક્ટર જીગ્નેશભાઈ કરુણાબેન માંડવીયા અનેક લોકોનું સ્વાગત કર્યું હતું અને ડો.બાબાસાહેબ આંબેડકરજીના નિર્માણ દિવસ એ ધારાસભ્ય શ્રી એ પણ માર્ગદર્શન આપ્યું હતું કે મહિલાઓ માટે અનામત આજે ડો.બાબાસાહેબની ભેટ છે દેશના કૃષિ જગતના અને અર્થતંત્રમાં અને આરબીઆઈ બેંકનું પણ સ્થાપના માટે સંવિધાનમાં ઉલ્લેખ કરેલો છે પ્રદેશ કારોબારી સભ્ય વિનોદભાઈ સોલંકી પણ તેમના વિચારો રજૂ કર્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કહ્યું હતું કે અનુસૂચિત સમાજ અને અન્ય સમાજ શિક્ષિત બને , સંગઠિત મને. અને સંઘર્ષ કરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી નું સૂત્ર છે સમાનતાનો પ્રશ્ન કોઈની દયા કે દાન પર નિર્ભર નથી સમાનતા અધિકારની રુહે મળવી જોઈએ

Share

Related posts

જરોદ ખાતે મોતને ભેટનાર અર્જુનની હજારોની મેદની સાથે અંતિમયાત્રા નીકળી

gujaratjanekta

ફતેપુરાના હિંદોલીયા માં મોડેલ સ્કૂલ નું ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે શિલાન્યાસ ૩૧ લાખ ના ખર્ચે આધુનિક સુવિધાઓથી નવનિર્મિત થશે રેસીડેન્સીયલ સ્કૂલ

gujaratjanekta

દાહોદના ફતેપુરા તાલુકાના સાગડાપાડા – ૨ ખાતે પોષણ માહ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial