Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકામા વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકામા વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતનુ સુકાન સંભાળ્યાના 24 વર્ષ પૂર્ણ થતાં 07-10-2025 થી 15-10-2025 સુધી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહેલ છે તે અંતર્ગત આજરોજ ઝાલોદ નગરપાલિકામા પણ આ સપ્તાહની શરૂઆત વિકાસ સપથ લઈ અને કરવાની હોવાથી નગરપાલિકાના પ્રમુખ રેખાબેન ટપુભાઈ વસૈયા અને ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાની આગેવાનીમાં નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ શાખા અધિકારી અને કર્મચારીઓ દ્વારા ઝાલોદ નગરના સર્વાંગી વિકાસમા પ્રયત્નશીલ રહેવા માટેના વિકાસ સપથ લેવામાં આવેલ છે. આ પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા ઝાલોદ નગરને વિકસીત નગર બનાવવા માટેની પ્રતિજ્ઞા લીધેલ હતી.

Share

Related posts

ઝાલોદ ખાંટવાડા વિસ્તારમાં રોહિત સમાજના લોકો ગંદકીના વચ્ચે જીવન જીવવા મજબૂર

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસરમાં પરિણીત મહિલાની છેડતી કરતા આરોપી સામે ગુનો દાખલ કરાયો મહિલા શુક્રવાર રાત્રિના આઠ વાગ્યાના અરસામાં પંચાલ ફળીયા ખાતે જમવા જતા સમયે છેડતી નો ભોગ બની હોવાનો આક્ષેપ કરાયો

gujaratjanekta

ઉસરવાણ તળાવ ખાતે ચોમાસાની ઋત્તુને ધ્યાનમાં રાખી પૂર સમયે અતિ આધુનિક સાધનો દ્વારા કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તે અંગેની જીલ્લા કક્ષાની મોકડ્રીલ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial