Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિતે બાલિકાઓ ને ફ્રૂટ વિતરણ કર્યું

પંકજ પંડિત

ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર મહિલા મૉરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિત્તે નાની બાલિકાઑ નૅ તૅમના દ્વારા ગૉયરૉ પુજન કરાવી ફળ ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મૉટી સંખ્યા મા મહિલા મૉરચા ની બહેનો તથા બાલિકા ઑ ઉપસ્થિત રહ્યા હતા. નાની નાની બાલિકા ઓ દ્વારા કરવામાં આવતા પાંચ દિવસ ના વ્રતને મહિલા મોરચાની બહેનો દ્વારા સરાહના કરવામાં આવી હતી. નાના બાળકો ભગવાન સ્વરૂપ હોય તેમ દરેક બાલિકાઓની સાથે ગોયરા પૂજનનો લ્હાવો પણ દરેક મહિલા મોરચાની બહેનોએ લીધો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું

gujaratjanekta

પાટીદારોના ગઢમાં સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યોજાયો રોડ શો – 27 કિમી લાંબો રોડ શો

Admin

દાહોદ તાલુકાના ખરેડી જી.આઈ.ડી.સી ખાતે આવેલ સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર પર ભગવાન બિરસા મુન્ડા જીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એક દિવસીય સેમિનાર યોજાયો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial