Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

લીમખેડાના તાલુકાના ભરવાડ ફળિયા લીમખેડાથી અંબાજી પગપાળા સંઘનું ભવ્ય પ્રસ્થાન.

સોલંકી કિશોરસિંહ,

લીમખેડા ખાતે જય અંબે ગ્રુપ ભરવાડ ફળિયા લીમખેડા દ્વારા પગપાળા પદ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.જેમાં આયોજકો વાગુભાઈ કટારા, કરણભાઈ લુહાર, બાબુભાઈ ભરવાડ, પર્વતભાઇ ભાભોર,નિલેશ ભાભોર,રિકી ગીધવાણી,સંદીપ ગુર્જર વિગેરે માઇભકતો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રીંકેશભાઈ પ્રજાપતિ,લીમખેડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ ભરવાડ,તાલુકા પંચાયત લીમખેડાના કારોબારી અધ્યક્ષ શ્રી ડૉ. મોહનભાઈ ભાભોર દ્વારા મહાઆરતી કરી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

Share

Related posts

માનગઢ ખાતે સામાજીક વનીકરણના સહકારથી ગોવિંદ ગુરૂ સ્મૃતિ વનના નવીન પ્રવેશદ્વાર અને પ્રદર્શન હોલનું મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ

gujaratjanekta

શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ: જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સામે પત્નીએ મારઝૂડની ફરિયાદ નોંધાવતા ચકચાર

Admin

વડોદરામાં PM મોદીની સભા સ્થળ બહાર મુકાયેલું 71 ફુટ ઉંચુ કટાઉટ ફાટ્યું, હલકી કામગીરી ખુલ્લી પડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial