Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

આતિશી બન્યાં દિલ્હીના નવા મુખ્યમંત્રી, સાથે પાંચ કેબિનેટ મંત્રીઓએ લીધાં શપથ

અરવિંદ કેજરીવાલના રાજીનામા પછી આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને કેબિનેટ મંત્રી આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યાં છે. ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ રાજભવનમાં આયોજિત સમારોહમાં આતિશીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. 

આતિશીની સાથે પાંચ મંત્રીઓના શપથ

આતિશીની સાથે પાંચ કેબિનેટ મંત્રીઓ ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન તથા મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધાં હતા. દિલ્હી સરકારમાં સીએમ સહિત કુલ છ મંત્રી છે.

Share

Related posts

વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ: ઇંગ્લેન્ડને હરાવી ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં

gujaratjanekta

જય દશામાં વિદ્યામંદિર શાળાના પટાંગણમાં વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્ર વિતરણ કરવામાં આવ્યા

gujaratjanekta

ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે આગામી ૭ થી ૯ માર્ચે પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial