Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ધાબળા અને સ્વેટર નું વિતરણ

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32 એફ વન રિજીયન ચાર અને ઝોન 2 લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા દાહોદ તાલુકાના અંતરિયાળ ગામોમાં છેવાડાના માનવી સુધી પહોંચે તેવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે કે અંતર્ગત કાળા ખેતર પ્રાથમિક શાળા તરવાડીયા હિંમત તાલુકો દાહોદ જિલ્લો દાહોદ બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ બે ના નાના ભૂલકાઓમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે 60 બાળકોને દાતા પ્રમુખ લાયન સેફીભાઈ પીટોલ વાળા દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું આ ઉપરાંત ગામમાં રહેતા વૃદ્ધજનોને 50 ધાબળાનું વિતરણ કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા તથા ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીટ કેળવણી નિરીક્ષણ ગણપતભાઈ જાટવા સી.આર.સી બળવંતભાઈ રાઠોડ આચાર્ય નવલભાઇ હરિજન તેમજ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી પ્રાથમિક શાળાના બાળકોને 550 થી વધુ સ્વેટર વિતરણ કરેલ છે આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા અંતરિયાળ ગામના બાળકોને લાભ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો

Share

Related posts

વડું ગામે સરકારી જમીનમાં થયેલ ૧૧૨ થી વધું દબાણ દુર કરાયાં.

Admin

ઝાલોદ એ.પી.એમ.સી ખાતે ઘી પંચમહાલ કો.ઓ.બેંક લી નુ ગુજરાત વિધાનસભા ઉપાધ્યાય જેઠાભાઈ આહીરના હસ્તે નવીન ભવનનુ ઉદ્ઘાટન સમારોહ યોજાયો

gujaratjanekta

કરાટે સ્પર્ધામાં પાટણના બાળકોએ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાંચ મેડલ મેળવ્યા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial