Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

જાણો વિભાગનો યુટર્ન : આઉટસોર્સિંગથી ક્લાર્કની ભરતીનો આદેશ રદ

રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતા કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની હતી. જોકે હવે અચાનક આ આદેશ જ રદ કરી દેવાયો છે.

સરકાર દ્વારા રાજ્યની કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી હતી. જોકે હવે કલેક્ટર કચેરીઓમાં આઉટસોર્સિંગથી ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરાયો છે. નોંધનિય છે કે, રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરી કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી અપાઈ હતી. આ તરફ હવે 8 જાન્યુઆરીએ આ જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે આ ભરતીનો આદેશ જ રદ કરી દેવાયો છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ દ્વારા પીકઅપ ગાડીમા લઈ જવાતો 142560 નો વિદેશી દારૂ સાથે એક વ્યક્તિની અટકાયત કરાઈ

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા વૃક્ષારોપણ.

gujaratjanekta

ઝાલોદ કૉલેજમાં રાખડી બનાવવાની તથા મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial