Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ આર.કે દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી ના નામે વધારે ફિ વસુલ કરાતી હોય તેવી ફરિયાદો મળતા આપ પાર્ટી પ્રમુખે મુલાકાત લીધી

ઝાલોદ આર.કે દેસાઈ કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી ના નામે વધારે ફિ લેવામાં આવતી હોય તેવી મળતા આપ પાર્ટી ઝાલોદ દ્વારા ના લેવા માંગ કરાઈ
ત્યારે -સેલ્ફ ફાઈના્સ કોલેજમાં અધ્યાપકોને યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે સેલરી ના આપવામાં આવતી હોવાની રાવ પણ જણાય આવે છે….
-છેલ્લા કેટલાક વર્ષથી ઝાલોદ કોલેજ ખાતે કમ્લસરી અંગ્રેજી વિષયમાં રીઝલ્ટ સારું ન આવતું હોવાથી જે તે વિષયના અધ્યાપકો હિન્દીભાષી હોય જેઓને ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવામાં તકલીફ પડતી હોવાથી ની રજૂઆત પણ કરવામા આવી હતી
-કોલેજમાં ઘણા સમયથી વર્ગ -૪ ના કર્મચારીઓને ટેન્ડર હેઠળ પૂરતી સેલરી ના નામે શોષણની થતુ હોવાની ફરિયાદોએ પણ જોર પકડયુ છે….
તદુપરાંત -પૂરતો સિલેબસ વર્ગોમાં ભણાવવામાં આવતો ના કારણે અને વિધાર્થીઓને સીધી પરીક્ષા આપવાના લીધે કોલેજને અસરકારક પરિણામ મળવાપાત્ર રેહતૂ નથી …ત્યારે આવા વિવિધ મુદ્દે રજુઆત કરવા આપ પાર્ટી ઝાલોદ વિધાનસભાના પ્રમુખ અનિલભાઈ ગરાસિયા,બાબુભાઈ કલારા ઝાલોદ તાલુકા કાર્યકારી પ્રમુખ,નિલેશભાઈ ભાભોર ઝાલોદ તાલુકા મહામંત્રી કોલેજના વહીવટીતંત્રને ઉગ્ર રજૂઆત કરાઈ હતી

Share

Related posts

ઝાલોદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ચૈતર વસાવાને જેલ માંથી મુક્ત કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી

gujaratjanekta

સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અને વધુ મતદાન થાય તે હેતુ થી રેલી નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરાના મુસ્લિમ કસ્બા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નિકળી – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial