Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નીપુણ ભારત અંતર્ગત ફતેપુરા તાલુકાની તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ.

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાની વાર્તા સ્પર્ધા બીઆરસી ભવન ફતેપુરા ખાતે યોજાઈ . જેમાં ત્રણ વિભાગમાં વાર્તા સ્પર્ધા યોજાઈ .ત્રણેય વિભાગમાં 23 ક્લસ્ટર માંથી 69 વિદ્યાર્થીઓએ ભાગ લીધો .તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી બીઆરસી ફતેપુરા શ્રી.મુકેશકુમાર પટેલ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા જ્યારે ત્રણેય વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહકી નામ આપી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Share

Related posts

ઝાલોદ એ.પી.એમ.સી સભાખંડમાં વન નેશન વન ઇલેક્શન હેઠળ ધારાસભ્ય મહેશ ભૂરીયાની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજાઈ

gujaratjanekta

દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે કાળીતળાઈ ગામ નજીક ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતમા ઝાલોદ તાલુકાના સામાજિક ન્યાય સમીતીના ચેરમેનનું ઘટના સ્થળેજ઼ મોત

Admin

ઝાલોદ ગોયલ પેલેશ ખાતે પી.આઈ રાઠવાનો વય નિવૃતિ સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial