Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ADHO અને THO દ્વારા CHC લીમડી અને PHC ચાકલીયા તેમજ PHC બોરસદની મુલાકાત કરી

પંકજ પંડિત

આજ રોજ ADHO દાહોદ તેમજ THO ઝાલોદ દ્વારા PHC ચાકલીયા તેમજ PHC બોરસદ મમતા સેશન ખાતે વિઝીટ કરવામાં આવી.જેમાં PHC ખાતે અને સેશન સાઈટ પર જરૂરી આરોગ્ય લક્ષી સેવાઓ અને લોજીસ્ટિક વસ્તુઓ જેવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. તેમજ ADHO તેમજ THO ઝાલોદ દ્વારા CHC લીમડી ખાતે વિઝીટ કરવામાં આવી. જેમાં CHC લીમડી સ્ટાફ સાથે મિટિંગ કરી અને જરૂરી આરોગ્ય લક્ષી સેવાઓ અને લોજીસ્ટિક વસ્તુઓ જેવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

Share

Related posts

સંતરામપુર તાલુકાના ઉખરેલી ખાતે રહેતા રોહિત સમાજના સ્મશાન ગૃહમાં જવાના રસ્તાના અભાવે મુશ્કેલી ભોગવતા ડાધુંઓની મુશ્કેલી દૂર કરવા માંગ

gujaratjanekta

સીંગવડ ખાતે સ્વચ્છતા હી સેવા મિશન હેઠળ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સુખસર પોલીસે બલૈયા ક્રોસિંગ ખાતેથી અકસ્માત ગ્રસ્ત બોલેરો પીકપ ડાલા માંથી પાંચ ગૌવંશ ઝડપી તપાસ હાથ ધરી વાછરડા ભરેલા પીકપ ડાલાને શિફ્ટ કાર સાથે અકસ્માત થતા બોલેરો ચાલક ભાગી છૂટ્યો દાહોદ જિલ્લામાં પશુ વહન કરતાં વાહનોના માલિકો સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial