Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લોકાર્પણ / આજે PM મોદી અને સ્પેન પ્રધાનમંત્રી લેશે ગુજરાતની મુલાકાત – જાણો વધુ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાન વડોદરા ખાતે વર્ષ 2022 માં ખાતમુહૂર્ત કરાયેલા વિશેષ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનની સાથે સ્પેનનાં વડાપ્રધાન પણ હાજર રહેશે. ભારતીય વાયુસેનાને 56 c-295 વિમાનો મળશે. જેમાંથી 40 વિમાન ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. જ્યારે 16 વિમાન સ્પેનથી મંગાવવામાં આવશે. ટાટા થકી આ વિશેષ વિમાન મેન્યુફેક્ચર કરવામાં આવનાર છે. તેમજ સમગ્ર દેશમાં ખાનગી સેક્ટર થકી આટલું મોટું મેન્યુફેક્ટર થાય તેવી પ્રથમ ઘટના છે.

2014 માં વડાપ્રધાન બન્યા બાદ મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપ્યું હતું. જેમાં એરો સ્પેસ અને ડિફેન્સ સેક્ટરમાં સૌથી મોટું પગલું ભર્યું હતું. અગાઉ બીજા દેશો જેવા કે રશિયા, અમેરિકા અને ફ્રાન્સ પર નિર્ભર રહેવું પડતું હતું. આજે લોકાર્પણ બાદ બીજી ખાનગી કંપનીઓ સાથે પણ ભાગીદારીનાં દ્વાર ખુલશે. તેમજ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ ફાયદો થશે. 

Share

Related posts

લો બોલો : બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજના કર્મચારીઓએ ધનેલા અને દોલત પોરડામાં બે માળના મકાન ધરાવનારને આવાસને લાભ આપ્યો!! – જાણો વધુ

gujaratjanekta

વન અને પર્યાવરણ, ક્લાઈમેન્ટ ચેન્જ અને પ્રોધોગિકી વિભાગનાં મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ફતેપુરાનું કરાયું ખાતમુહૂર્ત

gujaratjanekta

2025 માં ગુજરાતને મળી શકે છે વધુ એક નવો જીલ્લો : જાણો ક્યાં જિલ્લાને બે ભાગમાં વહેંચવાની કેબિનેટ બેઠકમાં ચર્ચા!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial