Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર નું પ્રશાસન કુંભકર્ણ ની નિંદ્રામા !!

રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી 

અહેવાલ :-મેહફુઝ હસન 

ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર માં પાછલા ઘણા સમય થી રોગચાળા એ માથું ઉંચક્યું છે ત્યારે જિલ્લા નું પ્રશાસણ કુંભકર્ણ ની નિંદ્રા માં આધીન હોય તેમ લાગી રહ્યું છે પાછલા ઘણા સમય થી ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર માનો માંદગી માટે લોકો જન્મેલા હોય તેમ લાગી રહ્યું છે ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર માં ઠેર ઠેર ગંધકી ઠગલા ઉભરાતી ગટરો તેમજ તૂટેલાં રોડ રસ્તા થી ગોધરા શહેર ની પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે ત્યારે ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર ના લોકો દ્વારા ખોભા ભડી ને આપેલા વોટ માનો સ્થાનિક કાઉન્સિલરો ને કોઈ માન્ય રાખતા ના હોય તેમ દેખાય રહ્યું છે

    પશ્ચિમ વિસ્તાર ના અનેક કાઉન્સિલરો ને પ્રજા દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક નગરપાલિકા ના સભ્યો નું પેટ નું પાણી હાલતુ ના હોય તેમ લાગી રહ્યું છે હાલ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તાર માઁ ગંભીર રોગ ચારો ફાટી નિકર્યો છે સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલો પશ્ચિમ વિસ્તાર ના લોકો થી ઉભરાય રહ્યું છે જો આ બાબતે જિલ્લા પ્રશાસણ તાત્કાલિક કોઈ એક્શન ના લે તો ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તાર માં આના થી વધુ ભયંકર રોગ ચારો ફાટી નિકરે તેમ છે

Share

Related posts

ભીલ સેવા મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કારઠ ખાતે શાળા પંચાયત ચૂંટણી 2024-25 નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

ઝાલોદ કેળવણી મંડળની કારોબારી ચૂંટણી માટેનું મતપત્ર જાહેર કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ શહેરના કેટલાય વિસ્તારોમા છેલ્લા 15 દિવસથી પાણીની સમશ્યા સર્જાય રહી છે ત્યારે પાલીકા દ્વવારા દાહોદના માર્ગોના ડિવાઇડર પર પાણીનો છટકાવ કરી ધોવાની કામગીરી કરાતા અનેકો સવાલો ઉઠ્યા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial