સોલંકી કિશોરસિંહ,.
તારીખ 14.04.2024 ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા” (SBI), એડમીન ઓફિસ વડોદરા ના સૌજન્ય થી સીએસઆર ફંડ માંથી આશરે 7 લાખ 90 હજાર રૂપિયાની મેડિકલ સહાય દાહોદના ગરબાડા તાલુકાના ના ગુજરાતની બોર્ડરે આવેલા ગામ એવા પાંચવાડા અને ગાંગરડી ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએસસી) પર જે તે વિસ્તારના દર્દીઓને ઉત્તમ અને આધુનિક સેવા મળી રહે તે હેતુથી મેડિકલ ના સાધનો તેમજ અન્ય સુવિધાઓ અર્પણ કરવાનો કાર્યક્રમ ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છેઆકાર્યક્રમદરમિયાનએસબીઆઇના(SBI )અધિકારીશ્રીઓ અને ખાસ કરીને Mr દિલીપભાઈ બી બામણીયા મેનેજરશ્રી હાજર રહેશે અને સાથે અધિકારી શ્રી ડો અશોકભાઈ ડાભી સાહેબ અને ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિભાગના હેડ વડોદરા અને સહડા ગામના વતની ડોક્ટર હિતેશ રાઠોડ તેમજ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના ડોક્ટરશ્રીઓ વિશેષ હાજરી આપી હતી.ń

