Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા શહેર નો વોર્ડ નં ૭ ભગવાન ભરોસે!!

 

રિપોર્ટર :-મેહફુઝ હસન

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

પંચમહાલ જિલ્લા નું મુખ્ય મથક ગોધરા શહેર અનેક વાર ચર્ચાઓ માં રહ્યું છે.ત્યારે આજરોજ ફરી એકવાર ગોધરા શહેર ચર્ચાઓ માં આવ્યું છે અને એ ચર્ચા નું મુખ્ય કારણ છે વિકાસ ના કામો કારણકે વોર્ડ નં ૭ માં મકસુદ ડેરી આગળ બનતો રોડ એકદમ હલકી ગુણવત્તા નો બનતો હોવાની લોક ચર્ચાઓ એ જોર પકડ્યું છે.અધિકારીઓ ની સાંઠ ગાંઠ ના કારણે હલકી ગુણવત્તા નો રોડ બનતો હોય તેમ દેખાય રહ્યો છે. કારણકે આ કોન્ટ્રાકટર દ્વારા સિંગનલ ફળિયામાં એક દમ હલકી ગુણવત્તા નો રોડ બનાવી ચુક્યા છે તે જ કોન્ટ્રાકટર બનાવવા માં આવી રહ્યો છે. હાલ એકતરફ નગરપાલિકા ના ઈજનેર દ્વારા રોડ નું કામ બંધ કરાવવા માં આવ્યું હતું પરંતુ આ કોન્ટ્રાકટરની ઉપર કોઈ મોટા માણસ નો હાથ હોય તો તેઓ દ્વારા રોડ નું કામ બંધ કરવામાં આવ્યું હતું. શું નગરપાલિકા ના સત્તાધીશો દ્વારા આ હલકી ગુણવત્તા નો બનતો રોડ અટકાવવાશે કે પછી પોતાની એરકન્ડિશન રૂમો માં આરામ ફરમાવશે તે જોવાનું રહ્યું.

Share

Related posts

ગોલ્ડન લોહી નહી મળતા વ્યક્તિએ જીવ ગુમાવ્યો : રાજકોટમાં મળ્યું અતિ દુર્લભ EMM નેગેટિવ ગ્રુપ

gujaratjanekta

આખરે.. મધુ શ્રીવાસ્તવને મનાવવામાં બીજેપી નિષ્ફળ, 1995થી જીતતા આવેલા મધુ આ વખતે ભાજપને પડી શકે છે ભારે

Admin

પંચમહાલ જિલ્લા સસ્તા અનાજ ના સંચાલકો વિરુદ્ધ જિલ્લા પુરવઠા અધિકારી ની લાલ આંખ દુકાનદારો તેમજ વેપારીઓ માં ફફડાટ!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial