Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી પો.સ્ટેશનમા પ્રોહીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી પોલીસ

પંકજ પંડિત- ઝાલોદ.

લીમડી પોલીસ સ્ટેશનમાં બે વર્ષ થી પ્રોહી ગુનામાં છેલ્લા બે વર્ષથી તેમજ અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદ એસ.ઓ.જી શાખા એ ઝડપી પાડેલ છે.
દાહોદ એસ.ઓ.જી ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતી પોતાના સ્ટાફ સાથે કોમ્બિંગ નાઇટમા હતા તે દરમ્યાન બાતમી મળેલ હતી કે લીમડી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુનામાં નાસતો ફરતો આરોપી અક્ષયભાલ મસુલભાઇ મુનીયા ( ડુંગરી, ગેંગંરીયા ફળીયા ,ઝાલીદ ) તેના ઘરે આવેલ હોવાની માહિતીના આધારે તેના ઘરે કોમ્બીંગ કરી ઝડપી પાડવામાં દાહોદ એસ.ઓ.જી પોલીસને સફળતા મળેલ છે.

Share

Related posts

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે મોકડ્રિલ યોજાયુ

gujaratjanekta

પારુલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ, અભિનેતા સોનુ સુદ ચીફ ગેસ્ટ, 6,468 વિદ્યાર્થીઓને પદવી

Admin

ઝાલોદ તાલુકાનો ક્રેશ ક્રેડિટ કેમ્પ ધારાસભ્ય મહેશ ભૂરિયાના અધ્યક્ષ સ્થાને એ.પી.એમ.સી ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial