Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભારે પવન અને વરસાદના કારણે નગરાળા જેશાવાડા રોડ મુખ્ય માર્ગે વૃક્ષો પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ

દાહોદ:- દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે. નગરાળા જેશાવાડા મુખ્ય માર્ગ ઉપર વૃક્ષો પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી શ્રી અજય બારીયા , તેમની ટીમ અને ગ્રામજનો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Share

Related posts

જેલમાં KISSના બદલામાં મળ્યો મોબાઈલ ફોન…! કેદી પર આવ્યું મહિલા જેલરનું દિલ

Admin

મતદાનના દિવસે દાદા બજરંગ બલીની ગદા ભરશે, ચૂંટણીપંચ નોટીસ મોકલશે એટલે કઈ ગોળી છે તેનો જવાબ આપીશ- મધુ શ્રીવાસ્તવ

gujaratjanekta

ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial