Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

નવા વર્ષની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરવામાં આવી

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32 એફ વન માં આવેલી લાયન્સ ક્લબ ઓફ બરોડા આસ્થા દ્વારા આપના ઘર વૃદ્ધાશ્રમ ગોકળપુરા તાલુકો જીલ્લો વડોદરામાં વોટર કુલર વિથ વોટર પ્યુરીફાયર અને વિહીલ ચેર ડોનેશન કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન ડિસ્ટ્રીક ગવર્નર એમજીએફ લાઈન દિપક સુરાના દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે લાઇન પરિમલ પટેલ પીએમ સીસી , શશીકાંત પરીખ પીએમસી વીસી કેબિનેટ મેમ્બર શ્રી કિશોરભાઈ ઓઝા ,જોન ચેરમેન નિલેશભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ વોટર કુલર વિથ વોટર પ્યુરીફાયર આસ્થા ક્લબના પ્રમુખ લા વર્ષા કાકા દ્વારા આપના ઘરમાં ડોનેટ કરવામાં આવ્યું હતું વ્હીલ ચેર દાતા લાયન દક્ષાબેન સી પટેલ હસ્તે અપના ઘરને અર્પણ કરવામાં આવી દાતા આ પ્રસંગે મંત્રી લા રાજ અધોલિયા તેમજ પ્રોજેક્ટ કોર્ડીનેટર લા ડો જયશ્રીબેન શુક્લા તેમજ અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સેવાકીય સમગ્ર કાર્યક્રમનું સંકલન લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ લા કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન આપના ઘરના ગોપાલભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. અપના ઘરના પ્રમુખ શ્રી અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા લાયન્સ ક્લબ ઓફ બરોડા આસ્થા તેમજ ગવર્નર એમજેએફ લા દીપક સુરાના તેમજ પધારેલ મહાનુભવો અને લાયન્સ ક્લબ બરોડા આસ્થાના સભ્યો નો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો

Share

Related posts

ઝાલોદ પંચાલ સમાજની બહેનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોક્ષધામ ખાતે કીર્તન કરાયું

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબના 50 મા પ્રમુખ બનતા મૂકેશ અગ્રવાલ મૂકેશ અગ્રવાલના પરીજનો માટે ડબલ ખુશી લાયન્સ ક્લબ પ્રમુખની સાથે સાથે 37 મી મેરેજ એનિવર્સરી

gujaratjanekta

મહીસાગર જીલ્લામાં “નળ આયા પણ નળમાં જળ ના આયા” – ગાંધીનગર વાસ્મો કચેરીના આદેશોથી તપાસનો ધમધમાટ શરૂ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial