Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ દ્વારા મુબંઇ મુકામે

દાહોદ. મુબંઇ મલાડ સ્થિત સંકટ મોચન વિજય હનુમાન તપોવન મુબંઇ ખાતે વિશ્ર્વ વંદનીય પ.પૂ.શ્રી શ્રી ટીલા દ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ચર શ્રી.શ્રી.૧૦૦૮ શ્રી માધવાચાયૅજી મહારાજ નુ સમગ્ર ભારતમાથી પધારેલા સંતો. મહંતો ની ઉપસ્થિતિમાં દાહોદ રામજી મંદિર તથા રામાનંદ પાકૅ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ મહારાજ દ્વારા ગુરુપૂણિમૉ ના પવૅ નિમિત્તે ગુરુપુજા. પાદુકાપુજન તથા ગુરુ વંદના નો કાયૅક્રમ યોજવામાં આવ્યો અને આશીર્વાદ મેળવ્યાં હતા આ પાવન અવસર પર રામાનંદ પાકૅ દાહોદ ના સભ્યો શ્રી ક્રીષ્ણકાતં ગૃપ્તાજી.શ્રી નરેશભાઈ ચાવડા.શ્રી ભરતભાઇ પંચાલ તથા શ્રી વિજયભાઈ પંચાલ તેમજ દાઉજી મંદિર ડાકોર ના પુજારી શ્રી નિવાસદાસજી ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી

Share

Related posts

ફતેપુરા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ સુખસર બી.એડ. કોલેજ ખાતે યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા રાત્રે 10 વાગ્યાથી લાઈનમા : જવાબદાર તંત્ર ચૂપ

gujaratjanekta

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડના પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છા આપવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial