Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા પોલન બજાર ઉર્દુ કન્યા શાળા માં બાળમેળા નુ આયોજન કરવામાં આવ્યું

અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી

રિપોર્ટર:- મેહફુઝ હસન ગોધરા

     આજ રોજ પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં ધોરણ 6 થી 8 ની વિધાર્થીનીઓ દ્વારા બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ, રંગોળી, મેહદી હરીફાઈ, વેશભૂષા, તેમજ નાસ્તાના વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા, બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.તમામ બાળકોએ મુખ્ય શિક્ષક તેમજ પોતાના વર્ગ શિક્ષકની મદદ થી ખૂબજ સારી મેહનત કરી અને બાળમેળા ને સફર બનાવ્યો. શાળાના મુખ્ય શિક્ષક શ્રી મહેબૂબ વાઢેલ સાહેબ દ્વારા તથા સી.આર.સી.શ્રી યુનુસ પોસ્તી સાહેબ દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા.

Share

Related posts

આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં 38,603 મતદારો પ્રથમ વખત કરશે મતદાન

Admin

દાહોદ જિલ્લાના વિકાસ કાર્યો મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક

gujaratjanekta

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ વિરપુરો વિભાગનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial