Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના NSS યુનિટ દ્વારા “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત કોટડા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના એન.એસ.એસ. વિભાગ દ્વારા કોટડા ગામે “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં 75 જેટલાં છોડ રોપવામાં આવ્યા તથા છેલ્લે સૌ મળી પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના સ્વયં સેવકો, પ્રોગ્રામ ઓફિસર હરદેવસિંહ ગોહિલ, આચાર્ય શ્રી ડો. વિનોદ પટેલીઆ, ડો. વિજયભાઈ નિનામા, તેમજ ગુજરાતી વિભાગના આઘ્યપક શ્રી પ્રતિકભાઈ શ્રીમાળી હાજર રહ્યા હતા.

Share

Related posts

અકસ્માત નિવારણ / લુણાવાડા તાલુકાના હાડોદ વરધરી કડાછલા રોડ ઉપર વાહન ચાલકોની સલામતી માટે તળાવની ફરતે ક્રેશ બેરિયર લગાડવામાં આવ્યા – જાણો વધુમાં

gujaratjanekta

જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી ભણેલા કે અભણ ?? T.P.E.O. નો ચાર્જ સુપ્રત કરવાની વ્હાલા દવલાના વહીવટ સામે પ્રા.શૈક્ષિક મહાસંઘ મેદાનમાં !!

gujaratjanekta

મતદાન કરો, નિશાની બતાવો અને મેડિકલ સ્ટોર પરથી ૧૦ થી ૧૫ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial