Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ના લીમડી ગામ ખાતે ઘરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત લીમડી ગામ ની લીમડી કન્યા શાળા ખાતે યોજાયેલ કાર્યકમ માં
* Thr માં થી બનતી ની વિવિધ પોસ્ટિક વાનગી નિદર્શન
તેમજ સગર્ભા , ધાત્રી, અને કિશોરી નું માનનીય ધારાસભ્ય શ્રી મહેશ ભુરીયા સાહેબના હસ્તે કીટ નું વિતરણ કરવા માં આવ્યું,અતિકુપોષિત બાળકોને ફ્રુટ ટોપલી અને 0 થી 5 નવા આધાર નોંધણી કરાવેલ બાળકોને આધાર સ્લીપ વિતરણ કરવામાં આવી.તેમજ આઈ. સી. ડી. એસ વિભાગ માં ચાલતી આધાર કીટ નો પણ લાભ આપવા માં આવ્યો.ઝાલોદ તાલુકા ના માનનીય ધારાસભ્ય શ્રી મહેશ ભુરીયા સાહેબ , પ્રાંત અધિકારી સાહેબ શ્રી, મામલતદાર શ્રી, તાલુકાના વિકાસ અધિકારીશ્રી,સીડીપીઓ શ્રી માછી નીલુબહેન, જીલ્લા પંચાયત સભ્ય શ્રી,તાલુકા પંચાયત સભ્યો,સરપંચ શ્રી તેમજ મુખ્ય સેવિકા ,આંગવાડી કાર્યકર બહેનો અને ગામના વડીલો, કાર્યક્રમ માં હાજર રહ્યા હતા

Share

Related posts

ઝાલોદ નગરના કલજીની સરસવાણી મુકામે ફાયર ફાઈટરને અકસ્માત નડ્યો

gujaratjanekta

વાગ્ધરા સંસ્થાના સેક્રેટરી એ આર્થિક અને સામાજિક પરિષદ રાજકીય મંચ માં ભાગ લીધો

gujaratjanekta

દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના કંબોઇ ધામ ખાતે પ્રાંત અધિકારી એ. કે. ભાટિયાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial